નીચે આપેલ વિઘાનોમાંથી કયું એક વિધાન અસત્ય છે?
ગબડતું ઘર્ષણ એ સરકતાં ઘર્ષણ કરતાં નાનું છે.
સ્થિત ઘર્ષણનું સિમિત-મૂલ્યએ સામાન્ય પ્રતિક્રિયાના સમપ્રમાણમાં ચલે છે.
સરકતાં ઘર્ષણનો ગુણાંકનું પરિમાણ લંબાઈ જેવુ હોય
ઘર્ષણબળ એ સાપેક્ષગતિનો વિરોધ કરે છે.
$0.1 \,kg$ ના બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે.તો બ્લોક પર ........ $N$ ઘર્ષણબળ લાગતું હશે.
$W$ વજનવાળો બ્લોક શિરોલંબ દીવાલ પર સ્થિર રાખવા માટે સમક્ષિતિજ બળ $F$ લગાવવામાં આવે છે, બ્લોકને સ્થિર રાખવા માટે જરૂરી લઘુતમ બળ ...... $[\mu < 1]$
નીચેનામાંથી ક્યું ઘર્ષણબળ એ કુદરતમાં સ્વનિયમન કરતું બળ છે ?
આપેલી પરિસ્થિતિ માટે $F$ નું મહત્તમ મૂલ્ય શું હોઈ શકે જેથી બંને બ્લોક વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ ન હોય.
બૉક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.15$ હોય, તો. ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો.